નિશાચર - 7

  • 1.9k
  • 876

પરંતુ જ્યારે તે બોલી જ નહિ ત્યારે ચકે જ પહેલ કરી. ‘તારા માતા-પિતાને હું ગમતો નથી, નહિ?'  ‘શું?' ‘મિ. અને મીસીસ હીલાર્ડ, તેઓ મતે લાયક ગણતાં નથી. ખરૂં ને?’ ‘ચક, મારે તને કહેવું છે. મારે તને...ચક...' ‘શુ, સીન્ડી?’ ‘મને ઘેર લઈ જા.' ‘શું?' ‘પ્લીઝ, ચક, કંઈ ના પુછતેા. પ્લીઝ મને ઘેર મુકવા ચાલ.' ‘પણ હજી હમણાં તો આવ્યા. અને તું શું કહેવા જતી હતી?' ‘પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.’ તે ફરી ટટાર બેઠી થઈ અને ચકે તેની વાદળી આખોમાં ફરી પાછી પેલી રૂક્ષ સખ્તાઈ જોઈ. જાણે તે એને ધિકકારતી ન હોય! તે એને ઘેર લઈ ગયો. તેને હસાવવા તેણે જે વાત કહેલી