નિશાચર - 3

(13)
  • 2.7k
  • 1
  • 1.4k

તે પછી જે કંઈ બન્યું તે એટલી તેા ચેકસાઈ અને વીજળીક ઝડપે બન્યું કે એલીનોર સ્તબ્ધ જ રહી ગઇ. તે મુઢ બનીને લાચારી ભોગવી રહી. તેણે એની પાછળ બારણું ખુલતું સાંભળ્યું, હેન્ડલ તેના પાંસળા સાથે દબાતું અનુભવ્યું અને પછી બંધ થતું સાંભળ્યું મોટો માણસ પાછળના બારણામાંથી પ્રવેશ્યો હોવો જોઇએ. તે એની પાસેથી ફરીને સીડી ચડયો. ત્રીજો માણસ, જે ખૂબ જ નાનો હતો અને જેણે લીલા રંગના પટાવાળો વિચિત્ર પેશાક પહેર્યા હતેા તે ઝડપથી નીચે આવ્યો અને બારણાં ખોલબંધ કર્યા. હોલમાં ઉભા રહેનાર વાળી પોશાક- વાળા યુવાનના હાથમાં એલીનારે પીસ્તોલ જોઈ. એલીનોરને  ચીસ પાડવાની ઈચ્છા થઈ પણ ચીસ ગળામાં જ રૂંધાઈ