પ્રેમનો સાથ ક્યાં સુધી… - 37

  • 2.2k
  • 1.2k

ભાગ-૩૭ (અલિશા મુખ્ય ચોરા આગળ ઊભી રહે છે, જયાં ગ્રામ પંચાયત બની ગયેલી છે. પછી તે તેની સહેલીને બોલાવે છે, પણ તે હયાત ના હોવાથી જવાબ ન મળતાં તે, આગળ બે ત્રણ મોહલ્લા જોઈ કન્ફયુઝ થાય છે, પણ તે ફાઈનલી એક મોહલ્લાની અંદર જાય છે. હવે આગળ....) અલિશા તો આખી ગલીને અને ઘરોને પોતાની ભૂરી ભૂરી આંખો પટપટાવતી કયારની જોઈ રહી હતી. એક પછી એક વારાફરતી ઘરો જોયા બાદ એક મોટું હવેલી જેવું ઘર આગળ જઈને તે ઊભી રહી અને ધ્યાનથી જોવા લાગી. પછી બોલી કે, “હમાર ઘર તો યહી હૈ, મગર યે તીન કબ સે બન ગયે.” હું સમજી