પ્રેમનો સાથ ક્યાં સુધી… - 36

  • 1.9k
  • 1
  • 1k

ભાગ-૩૬ (માનદૈવી પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર કરી રહી છે અને તેના પર અમલ કરે તે પહેલાં જ તેની મિત્ર રોકી લે છે અને તે મા બનનાર છે તે પણ જણાવે છે. માનવને તે થાંભલા પર તેનું અને તેના પતિનું નામ લખેલું છે, તે બતાવે છે. પછી તે ગામ તરફ જઈ રહી છે. હવે આગળ...) “આ ફોરનેર છોકરી છે અને હું તેને ગામનો માહોલ જોવા લાવ્યો છું. તેના મોમ ડેડ મંદિરની પરિસરમાં છે.” તે યુવક સાથે મારી વાત ચાલતી હતી ને ત્યાં જ અલિશા મારી પરવા કર્યા વગર પોતાની ધૂનમાં જ ચાલવા લાગી અને મારી આંખથી ઓઝલ ક્યારે થઈ ગઈ, તે