પ્રેમનો સાથ ક્યાં સુધી… - 35

  • 2k
  • 2
  • 1.1k

ભાગ-૩૫ (બરોલી ગામ આવતાં જ તેની સરહદ પર અલિશા અને અમે બધા ઉતરી મંદિર જોઈ રહ્યા હતા. અલિશા પોતાની યાદોમાં ખોવાઈ જાય છે. તે એક કૂવો બતાવીને કહે છે કે આ કૂવો તેના દુ:ખનો સાક્ષી છે. એક વખતે તો, વળી તે અહીં જીવ આપવા માંગતી હતી પણ.... હવે આગળ....) “એકબાર હમ ભી ઐસા હી કરના ચાહતે થે, અબ જીવન જીના હી ના થા. પર કયાં કરે તભી હમારી પક્કીવાલી સહેલી આ ગઈ ઔર હમ અપની જાન ભી ના દે શકે... વો હમસે બોલી કે, ‘કયું જાન દે રહી હો, તુમ્હારે સાથે એક નન્હી સી જાન કો ભી માર રહી હૈ...