પ્રેમનો સાથ ક્યાં સુધી… - 31

  • 2.2k
  • 1
  • 1.2k

ભાગ- ૩૧ (માનવના વિચારોમાં આ વખતે કુપ્રથા વિશેનો કબજો જમાવી લે છે. વિલિયમ અલિશાને લઈ તેને જયપુર જવાની એક ડર હોવાથી ના પાડે છે. સુજલ અલિશાને બરોલી લઈ જવા આગ્રહ કરે છે, પણ તે માનતો નથી એટલે સુજલ ડૉ.અગ્રવાલની મદદ માંગે છે. હવે આગળ....) “ચોક્કસ ડૉ.અગ્રવાલ, બસ તમારી પાસે એટલી જ આશા રાખું છું કે મારું કામ થઈ જાય.” ડૉ.અગ્રવાલે મારું કામ કરવા માટે સમય માંગતા કહીને એમને મારો ફોન મૂક્યો પણ મારા મનમાં દુવિધા હતી કે જહોને તો મારી વાત નથી માન્યો પણ ડૉ.અગ્રવાલની વાત માનશે ખરો?... પણ આશા રાખવા સિવાય મારા માટે કંઈ હાથમાં નહોતું. એક બે દિવસ