ભાગ-૨૮ (માનનો ઘૂંઘટ દુર થતાં તેની મૌસીસાસ ઔર બુઆસાસ હંગામો કરે છે પણ તેની સાસુ અને તેનો પતિ જયાદા તૂલ ના આપી ત્યાંજ વાત પતે છે. માનની બહેન પણ તેમની સમજદારીના વખાણ કરે છે. માનની સાસુને માનની મા વિનંતી કરી રહી છે. હવે આગળ....) "ઉસને આજ તક જયાદા કામ ભી નહીં કીયા તો ઉસકો કુછ ના આયે તો હમારી ચૂક સમજ કે હમેં કોસ દેના પર ઉસકો શિખા દેના. વો જલ્દી હી શીખ જાયેગી. વૈસે તો હમારી બિટિયા બહોત પ્યારી હૈ તૌ ઉસે પ્યારસે સમજાના... વો આપકો કભી શિકાયત કા મૌકા ન દેગી. યે વાદા હૈ હમારા... બસ આપ ઉસે