ભાગ-૨૭ (માનના ફેરા પતી જતાં તે અને તેનો પતિ વડીલોનો આશીર્વાદ લે છે, પણ માનના પિયરના વડીલોને તેનો પતિ પગે નથી લાગતો. માનને ભૂખ લાગે છે, પણ સમાજના રિવાજ મુજબ તેને તેના પતિની એઠી થાળીમાં ખાવું પડે છે. પણ તેની મોટી બહેન ચાલાકી થી થાળી બદલી દે છે, પણ માન ઘૂંઘટ હટાવતાં હંગામો થાય છે. હવે આગળ...) હમને ખાને કે લીએ અપના ઘૂંઘટ હટાયા તો સબ હમેં ડાંટને લગે તો હમારી બુઆ ને કહાં કી, “ક્યોં રી, કયોં ઘૂંઘટ ઉઠા લીયા. જલ્દી સે ઘૂંઘટ કર લો...” તો હમને ઉનસે કહના ચાહા કી, “મગર ઉન્હોંને તો સહેરા કબ કા હટા દિયા,