પ્રેમનો સાથ ક્યાં સુધી… - 26

  • 2.6k
  • 1
  • 1.4k

ભાગ- ૨૬ (માનની જયમાલા પત્યા બાદ તેની સાસુએ તેને કંગન આપી અને ઘરમાં બાળકોની કિલકારીથી ભરી દેવાના આશીષ આપ્યા. માનના ફેરા પત્યા બાદ પછી મંગલસૂત્ર પહેરાવી વિધિ પૂરી થયા બાદ તે વડીલોને આશીષ એ બંને લે છે. હવે આગળ....) “હમારા દુલ્હા ના તો ઝુકે ઔર ના હી આશિષ લીયા, તો હમકો બહુત બુરા લગા પર હમ કુછ ભી બોલે ઈસસે પહેલે હમારી બડી બાઈસા બોલી કી, “કુછ ભી મત કહેના... જમીનદાર હૈ વો, તો અક્કડમેં હી રહેગે હી... તુમ ચૂપચાપ સબકે પૈર છૂકે આશીષ લે લો... ફિર ખાના ભી ખાનો હૈ કે નહીં, ભૂખ લાગી હૈ ના?” “હા, બાઈસા હમારે