પ્રેમનો સાથ ક્યાં સુધી… - 24

  • 2.4k
  • 1.3k

ભાગ-૨૪ (માનની હલ્દી થઈ જાય પછી તેને દૂધથી નહવડાવે છે. બધા જતા રહેતા તે સૂઈ જાય છે, ચાર વાગ્યે તેને ઉઠાડી લગ્ન માટે તૈયાર કરવામાં આવી રહી છે. તેની માતા તેને કંઈક કહેવા માંગે છે, પણ તેના પિતા આવી જતાં તેમના ડરથી તે કંંઈ કહી નથી શકતી. હવે આગળ....) માં કે આંખો મેં દર્દ ઔર બાઉજી સે આજીજી ભી થી કી, 'વો હમેં સબ બતા દે... હમ સે હમાર માયકા મત છોડુંવા દે..." લેકિન બાઉજી કા ખૌફ ઈતના થા કી વો કુછ કહ ના શકી ઔર આંખો મેં આસું લે કે વહાં સે ચલી ગઈ. હમાર બાઉજીને હમારી તરફ દેખ