પ્રેમનો સાથ ક્યાં સુધી… - 23

  • 2.5k
  • 1
  • 1.3k

ભાગ-૨૩ (માનદેવીની માતા પિતાની વાતનો વિરોધ કરે છે અને સમજાવે છે કે માનને દગો ના કરીએ, પણ તેના પિતા માનતાં નથી અને માતા આગળ કંઈ કરી શકતી નથી. માનદેવી માટે તેના સાસરેથી સોનાની કટોરીમાં હલ્દી આવતાં બધા ખુશ થઈ જાય છે અને તેના ભાગ્યની વાતો કરે છે. હવે આગળ....) સબ કા હલ્દી લગાને કા હો જાને કે બાદ હમારી ચાચી હમાર પર પાની ડાલને કે લીએ ભિગોના લેકર આઈ તો સસુરાલસે આઈ હુઈ બાઈ બોલી કી, “રુકો જરા... યે કયાં કર રહી હો...” હમારી ચાચી બોલી કી, “હમ નહાલને કે લીએ પાની કા ભિગોના લાયે હૈ.” તો વો બોલી કી,