ભાગ...૧૨ (અલિશા ફરીથી પાર્ટીમાં કરેલું ડુપ્લેકસ બિહેવ ઘરમાં કરે છે અને ડૉ.અગ્રવાલ વિલિયમ ફેમિલીને સાઈક્રાટીની થેરેપી માટે મનાવે છે. થેરેપી શરૂ થતાં ધીમે ધીમે તેને પૂર્વભવમાં લઈ જાય છે અને હવે આગળ...) "ભતીજા કો ડર હૈ કી હમાર ગુડિયા હમારી સેવા કરેગી તો મેવા વો ખા જાયેગી... ઔર વો હવેલી જૈસા હો તો ઉસકો દે કૈસે..." "અચ્છા તો ફિર તુમ્હાર હવેલી કહાં હૈ?" "ગાઁવ મેં..." "મગર કોન સા ગાઁવ?..." "વો તો બ... રો..." આટલું બોલતાં બોલતાં રડવા લાગી અને તેના હિબકા ના લીધે તેનો સ્ટ્રેસ વધી ગયો અને બીપીનું મશીન તેનું બીપી વધી જવાનો ઈશારો કરતાં મેં વાત છોડી દીધી અને