પ્રેમનો સાથ ક્યાં સુધી… - 11

  • 3.7k
  • 1
  • 1.9k

ભાગ...૧૧ (અલિશાનું ચેકઅપ કરી ડૉ.અગ્રવાલ માનવને કહે છે કે તારી થેરેપીના કારણે અલિશાનું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. એ વાત વિલિયમને ડૉ.અગ્રવાલ અને સુજલ સમજાવે છે પણ તે ફકત હામી ભરીને જતો રહે છે અને એક દિવસ વિલિયમનો ફોન સુજલ પર આવે છે. હવે આગળ....)  "બસ ઈસ બાર ફિરસે અલિશાને પાર્ટી મે જો કીયા થા વૈસા હી વાપિસ કીયા ઔર બાદ મેં વો બેહોશ હો ગઈ..."  "મેં ડૉ.અગ્રવાલને પણ બોલાવી લીધા છે. તે એકદમ ચેક કરી લે પછી જ મને શાંતિ થશે."  એલિના બોલી એટલે જહોને કહ્યું, એટલામાં ડૉ.અગ્રવાલ પણ આવી ગયા. તેમને પણ ચેક કરીને કહ્યું કે,"વિલિયમ, એલિના તમે