છપ્પર પગી - 7

(15)
  • 4.3k
  • 1
  • 3.3k

ઓફિસમાં પ્રવિણને જ્યારે બધાજ પુછે છે, ત્યારે જવાબ આપવાનું ટાળે છે, પણ એનો ખાસ મિત્ર રાકેશ જ્યારે આ જ વાત કાઢે છે ત્યારે પ્રવિણ ટ્રેનમાં થયેલી લક્ષ્મી સાથેની મૂલાકાત અને અત્યારે તેમાં જ ઘરે લક્ષ્મી છે તે સઘડી વાત જણાવે છે. જ્યારે રાકેશ પુછે છે કે ક્યાં સુધી અને કેવી રીતે એને સાચવીશ? ત્યારે પ્રવિણે કહ્યું, ‘ લક્ષ્મી માટે મને ભારોભાર સદ્ભાવ છે, મારા જેવી જ સમદુખી પણ છે એટલે એનુ દર્દ મારાથી વિશેષ કોણ સમજી શકે..! પણ મરજી તો એની જ સાચવીશ. એને જ્યાં સુધી ગમશે કે અનુકૂળ હશે ત્યાં સુધી એનુ સ્વમાન સચવાય એ રીતે… પછી એનાં મનમાં