અધૂરો પ્રેમ

  • 2.9k
  • 908

અધૂરો પ્રેમ••••••••"હેલો, ક્યાં છે તું? મેં કહ્યું હતું ને કે સમયસર તું આવી જજે, મારે તને એક જરૂરી વાત કહેવી છે." મેઘાએ ફોન પર કોઈને કહ્યું."હા મારી જાન, આવું છું, ઘરેથી નીકળ્યો જ છું." સુનીલ બોલ્યો."ઠીક છે જલ્દી આવ." મેઘાએ આટલું બોલી ફોન મૂકી દીધો.મેઘા અને સુનીલ કોલેજનાં સ્ટુડન્ટ હતા, મેઘા અને સુનીલ એકબીજાને ચાહતા હતા પણ ઘરનાં લોકોને કહી ના શકતા, આમપણ સુનીલનો ઘર તો લવ મેરેજ ખિલાફ હતો, ભલે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા પણ સમાજ ક્યાં આ સમજવા તૈયાર છે? બંને રોજ છુપાઈ છુપાઈને એકબીજાને મળતા હતાં. આજે મેઘાએ કંઈક જરૂરી વાત કરવા માટે સુનીલને બોલાવ્યો હતો........."અરે