આનંદ (૧૯૭૧) – રિવ્યુ

(12)
  • 3.4k
  • 1
  • 1.2k

ફિલ્મનું નામ : આનંદ         ભાષા : હિન્દી પ્રોડ્યુસર : હૃષીકેશ મુખર્જી, એન. સી. સિપ્પી       ડાયરેકટર : હૃષીકેશ મુખર્જી      કલાકાર : રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રમેશ દેવ, સીમા દેવ, સુમિતા સાન્યાલ, લલિતા પવાર, જોની વોકર, દુર્ગા ખોટે, દેવ કિશન, આસિત સેન અને દારાસિંઘ     રીલીઝ ડેટ : ૧૨ માર્ચ ૧૯૭૧         બોલીવુડમાં રાજેશ ખન્ના જેવું સ્ટારડમ ભાગ્યે જ કોઈને મળ્યું છે. ૧૯૬૯ થી ૧૯૭૧ દરમ્યાન તેની ૧૭ ફિલ્મો લાગલગાટ સફળ થઇ અને આનંદ પણ તેમાંની એક છે. રાજેશ ખન્નાની સર્વશ્રેષ્ઠ ભૂમિકાઓની વાત કરીએ તો આનંદની ભૂમિકા પ્રથમ પંક્તિમાં વિરાજમાન થાય એટલો સશક્ત રોલ અને તેની એક્ટિંગ છે.         હૃષીકેશ મુખર્જી પોતાની