ભેંદી ડુંગર - ભાગ 11

  • 4k
  • 1.6k

(આગળ ના ભાગ માં જોયું કે મંત્રી ભારદ્વાજ પોતાના સત્તા ના પાવર પર ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને સસ્પેન્ડ કરાવે છે.) અઘોરી વિસ્વનાથ અને અમિત ગુફા માં આગળ વધે છે, ત્યાંજ રુચા :અમિત, આપણે જાણે ઉપર ચડી રહ્યા હોય તેવું લાગતું નથી. અમિત :હા, લાગે તો છે. અઘોરી વિસ્વનાથ :આ ગુફા ઉપર તરફ જઈ રહી છે તેવું લાગે છે. બધા ધીમે ધીમે આગળ વધે છે, થોડું ચાલ્યા પછી સીડીયો ચાલુ થાય છે. અમિત :આતો કોઈ પર્વત ઉપર ચડતા હોય તેવું લાગે છે. બધા રાત્રે આરામ વગર ચાલ્યાજ કરે છે... ત્યાંજ અઘોરી વિસ્વનાથ :આ, અહીંયા પ્રકાશ આવે છે, લાગે