સફર-એક અનોખા પ્રેમની... - 35

  • 2.6k
  • 1.3k

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મિતને અમુક લોકો પર નજર રાખવા મોકલે છે. બે દિવસ બાદ મિત તેને એક વાત જણાવે છે. જે સાંભળી વિરાજ એક પ્લાન બનાવે છે અને તે મિતે કહેલી જગ્યા પર પહોંચવા માટે નીકળી પડે છે. હવે આગળ....) કોફી શોપનાં એક ટેબલ પર એક ચેર ખાલી હતી અને બીજી ચેર પર મિત બેઠો હતો. તે પોતાની બાજુંનાં ટેબલ પર બેઠેેલ બે વ્યક્તિ પર નજર રાખી રહ્યો હતો. તે બે વ્યક્તિમાં એકે કાળો કોટ પહેર્યો હતો તે કોઈ વકીલ લાગી રહ્યો હતો જ્યારે તેની સામેની બાજું એક બીજો વ્યક્તિ બેઠેલો હતો. પણ આ શું? આ