ભૂતનો ભય - 18

(12)
  • 3k
  • 2
  • 1.4k

ભૂતનો ભય ૧૮- રાકેશ ઠક્કરબહેનનો પ્રેમ ઘરમાં કોઈને ખબર ન હતી કે દીપ્તા રોજ રાત્રે જમ્યા પછી ચાલવા જવાના બહાને પોતાનું પ્રેમ પ્રકરણ ચલાવી રહી છે. ઘરે જમ્યા પછી એનું પેટ ભરાઈ જતું હતું પણ એ એક કલાક સુધી એના પ્રેમી ચિતાક્ષ સાથે પેટ ભરીને પ્રેમની વાતો કરતી ત્યારે એનું દિલ ભરાતું હતું. દીપ્તાને ખબર ન હતી કે એના પ્રેમ પ્રકરણનો અંત બહુ જલદી આવી જવાનો છે. દીપ્તા હવે ચિતાક્ષ સાથે લગ્ન કરી લેવા માગતી હતી. પણ એને ખબર ન હતી કે ચિતાક્ષ એની સાથે ટાઇમપાસ કરી રહ્યો છે. દીપ્તા સાથે એણે પ્રેમનું નાટક જ કર્યું હતું. દીપ્તા પોતાના બંગલામાંથી