પ્રેમનો સાથ ક્યાં સુધી… - 7

  • 2.9k
  • 1
  • 1.6k

ભાગ....૭ (ડૉ. નાયક અલિશાના ડેડ વિલિયમને ધીરજ ધરવા સમજાવે છે પણ અલિશાને વિલિયમડીન્સ થતાં ડૉ.અગ્રવાલની હોસ્પિટલમાં એડમિટ કરે છે. હોસ્પિટલમાં અલિશા મારવાડી બોલી બોલીને ના માનતાં ઙૉ.અગ્રવાલને પણ સ્તબ્ધ કરી દે છે. હવે આગળ....)  "ડૉ.અગ્રવાલ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાતની કોઈને ખબર પણ ના પડવી જોઈએ અને ના તો તમે કંઈ તેને કહેવાનો પ્રયત્ન પણ ના કરશો. અને હા, હું તેને નેચરલી જ પૂછવાનો પ્રયત્ન કરતો રહીશ."  આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો. અલિશાના લીધે મારી મિત્રતા તેના ડેડ વિલિયમ સાથે સારી એવી થઈ ગઈ. પણ મારી ઉત્સુકતાના લીધે વારંવાર ત્યાં જતો હતો.... આગળ બોલું તે પહેલાં જ