પ્રેમનો સાથ ક્યાં સુધી… - 6

  • 3.8k
  • 2
  • 2.1k

ભાગ-૬ (હું અલિશાને હિપ્નોટાઈઝ કરવા ડાર્કરૂમમાં લઈ ગયો અને તેને હિપ્નોટાઈઝ થયા બાદ એક પુરુષ જે એક સ્ત્રી પર અત્યાચાર કરે છે અને બીજી ઘરડી સ્ત્રી તે જોઈ રહે છે, તે વિશે કહે છે. પણ અલિશાને સિસકતી જોઈ વિલિયમ નારાજ થઈ જાય છે. હવે આગળ.....)  "લુક વિલિયમ, કદાચ આ કેસ ધારીએ એટલો અને એવો નાનો નથી, અને ધાર્યા કરતાં અલગ વાત છે અને મને કંઈક અલગ ફીલ પણ થાય છે. હા એટલું ખરું કે હું હજી શ્યોર નથી, માટે હાલ કંઈ નહી કહું. પણ આની ટ્રીટમેન્ટ કરતાં આપણને સમય લાગશે. પ્લીઝ બી પેશન..."  વિલિયમને સમજાવતાં મેં કહ્યું."ઈટ્સ ઓકે, હું પ્રયત્ન