પ્રેમનો સાથ ક્યાં સુધી… - 5

  • 4k
  • 2
  • 2.4k

ભાગ....૫ (અલિશા મને દવા આપવાનું કહ્યું, મને શોક લાગ્યો છતાં તેની સાથે વાત કરવાના ઈરાદે મેં વાત કરી અને મારી સાથે ફ્રી થઈ જાય એ માટે પ્રયત્ન કર્યો. પાંચ દિવસ બાદ તે મારી પાસે આવી તો તેના મુખેથી મારવાડી સાંભળી મને શોક લાગ્યો. હવે આગળ...)  "નહીં હમ કોનો કી પસંદ નહી હૈ, હમ તો ઘર કે એક કોનો મેં રહેતે હૈ ઔર કામ કરનેવાલો મેં સે હૈ..."  અલિશા બોલતાં બોલતાં જ બેભાન થઈ ગઈ. મિતા બોલી કે,"ઓહ શીટ... બિચારી નાની છોકરી..."  ઉમંગે કહ્યું કે,"એવું પણ બને ખરુંને કે કદાચ તે ભલે કોન્વેન્ટ સ્કુલમાં ભણતી હોય. પણ તે જયાં રહે છે