પ્રેમનો સાથ ક્યાં સુધી… - 2

  • 4.6k
  • 1
  • 2.9k

ભાગ....૨ (હું મારો મી ટાઈમ પાસ કરવા મનગમતી બુક લઈ બેઠો અને મારા ત્રણ મિત્રો આવ્યા. મારી પત્ની મિતા તેમની આવભગત માટે ચા અને ભજીયાની તૈયારી કરવા કીચન તરફ ગઈ અને અમે.... હવે આગળ...) ઉમંગ જે મારા ઘરે મિતાના હાથની વાનગીનો સ્વાદ માણતો હતો અને મારા અનુભવ જાણીને શીખવા મથતો એક નવોસવો ડૉક્ટર હતો. “અને હું એટલે સુજલ મહેતા... એક ફેમસ સાયક્રાટીસ. જોધપુરમાં મારી પ્રેક્ટિસ જોરશોરથી ચાલતી હતી. મારી પોતાની “માય માઈન્ડ” નામની હોસ્પિટલ. તેમાં મેં હાયર કરેલા બે-ત્રણ સાયક્રાટીસ અને જોડે ડાયેટિશન હતાં. એમાંનો એક ઉમંગ હતો. ઉમંગની શીખવાની ધગશના કારણે જ તે બધાથી અલગ પડતો અને એ આદતના