R.j. શૈલજા - 7

(11)
  • 3.8k
  • 1
  • 2.1k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.©પ્રકરણ ૭ : “બીજો પ્રેમ..!” “મેંને માસૂમ બહાંરો મેં તુમ્હે દેખા હે, મેંને પૂરનૂર સિતારો મેં તુમ્હે દેખા હે, મેરે મેહબૂબ તેરી પર્દાનશિનીકી કસમ, મેંને અશ્કો કી કતારો મે તુમ્હે દેખા હે..” કાર માં નુસરત ફતેહ અલી ખાન સાહેબનો અવાજ ઘૂંજી રહ્યો હતો. “એવું તો શું જાણતો હશે સમીર? શું મારે તેને મળવું જોઈએ? શું મારે તેની સાથે વાત કરવી જોઈએ? એ ખાલી મને મળવા માટે તો ખોટું