R.j. શૈલજા - 6

(11)
  • 4k
  • 1
  • 2.3k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૬ : “કપરો પ્રશ્ન” “કેમ છો મારા અમદાવાદના મિત્રો? હું છું તમારી રેડિયો જોકી શૈલજા અને આ ઢળતી સાંજે સૌના ફેવરિટ ટોપીક એવા ‘પ્રેમ' ઉપર આજના કન્ટેસ્ટના વિજેતા સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. તો તમારા રેડિયોનો અવાજ થોડો વધારી દેજો અને દિલથી જોડાઈ જાઓ આજની આ રસપ્રદ ચર્ચામાં.” ચેહરા પર ખુશીનો મુખવટો પેહરીને શૈલજા બોલી રહી હતી. તેના હાવ ભાવ, તેની વાત કરવાની રીત એટલી