છપ્પર પગી - 4

(16)
  • 5k
  • 3.4k

પ્રવિણે ચા પીધી અને એક પ્યાલી ચાનો કપ પણ લક્ષ્મી માટે લીધો જોડે વેફરનાં પણ બે પેકેટ્સ લઈ લીધા. હવે ફરીથી ટ્રેનની વ્હીસલ વાગી અને ટ્રેન ઊપડવાની તૈયારી હતી જ, પણ પ્રવિણ સતર્ક જ હતો અને ટ્રેન ઉપાડતાં પહેલાંજ પોતાનાં કમ્પાર્ટમેન્ટમાં આવી ને ગોઠવાઈ ગયો. એણે વેફરનુ પેકેટ ખોલીને લક્ષ્મીને આપ્યુ અને ચાનો કપ પણ જોડે ધરી દીઘો. પ્રવીણે પુરતુ સ્ત્રી દાક્ષિણ્ય જાળવ્યુ. લક્ષ્મીને બહુ જ ભૂખ લાગી હતી એટલે એ એકવાર આભારની લાગણી દર્શાવતું હળવું સ્મિત આપી ચા અને વેફર ખાવાં લાગી હતી. પ્રવિણ હવે ફરીથી લક્ષ્મી બાબતે વિચારવા લાગ્યો હતો. એણે લક્ષ્મી બાબતે કેટકેટલીએ ધારણાઓ કરી પણ એટલું