અનોખી પ્રેતકથા - 1

  • 4.5k
  • 1
  • 2.3k

અસ્વીકરણ: આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. _______________________ રૂપરેખા: આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા થઈ. "અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક? શું કહ્યું? પ્રેમકથા? ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા. આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો! કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્