પડોસન (૧૯૬૮) – રિવ્યુ

  • 3.1k
  • 1
  • 1k

ફિલ્મનું નામ : પડોસન        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : મેહમૂદ, એન. સી. સિપ્પી        ડાયરેકટર : જ્યોતિ સ્વરૂપ        કલાકાર : સુનીલ દત્ત, સાયરા બાનુ, મેહમૂદ, કિશોરકુમાર, ઓમપ્રકાશ, દુલારી, આગા, ગંગા પ્રવીણ પૌલ, મુકરી, કેશ્ટો, રાજ કિશોર, સુંદર અને મૂલચંદ    રીલીઝ ડેટ : ૨૯ નવેમ્બર ૧૯૬૮         ઘણીબધી વેબસાઈટો ઉપર પડોસન ૧૯૫૨ની બંગાળી ફિલ્મ ‘પાશેર બારી’ની રીમેક હોવા વિષે લખ્યું છે, પણ તેને રીમેક ન કહી શકાય કારણ પાશેર બારી કરતાં બહુ જુદી રીતે પ્રસ્તુત કરી છે. બે ત્રણ સીન અને કથાનકના હાર્દ સિવાય કોઈ મેળ નથી. પડોસન અને બંગાળી ફિલ્મ ‘પાશેર બારી’ નામની અરુણ ચૌધરીની ટૂંકી વાર્તા