દો દિલ મિલ રહે હૈ - 19

  • 2.7k
  • 1.3k

બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે. " બંને એકબીજાને દૂર દૂરથી દૂર થયો એની જગ્યાએ આવી નજીક નજીકથી એકબીજાને આખોમાં જુઓ. એકબીજા પ્રત્યે પ્યાર દેખાય છે ?" તેઓ બંને કંઈ બોલતા નથી."" ઓડિયન્સ તમને આ બંનેની આંખોમાં એક બીજા પ્રત્યે પ્યાર દેખાય છે? ""હા........." સૌ કોઈ બૂમો પાડવાનો અવાજ આવે છે" હવે જુઓ ઓડિયન્સ છે તો કહી દીધું કે તમારા બંનેની આંખોમાં પ્યાર દેખાય છે. તમે હવે એકબીજાથી આમ આંખો ના ફેરવી શકો. ક્યારના એકબીજાને સતત જોઈ રહ્યા છો તો હવે જ્યારે જવાનો મોકો મળે છે તો જોઈ લ્યો. તમારા માટે એક ડેર છે એકબીજાની આંખોમાં જોઈ એકબીજાને પ્રપોઝ કરવાનું