દો દિલ મિલ રહે હૈ - 12

  • 3.3k
  • 1.5k

આદિત્ય લવ ગાર્ડનમાં પહોંચે છે તો ત્યાં માનસી અને તેના બોયફ્રેન્ડને જુએ છે. એકબીજાના હાથમાં હાથ પરોવીને ઉભા હોય છે. માનસી તેની સાથે બહુ ખુશ નજર આવી રહી હોય છે. આદિત્ય આ જોઈ શકતો નથી. થોડી વાર થાય છે તો ત્યાં ક્રિતિકા પણ આવી જાય છે. આ વાર્તા માં એક ટ્વિસ્ટ છે. માનસી નો નવો બોયફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ મયંક હોય છે. મયંકાની સામે જુએ છે અને કહે છે ક્રિતીકા આ મારી ગર્લફ્રેન્ડ છે માનસી. માનસી પણ આદિત્યને જણાવે છે કે આ મારો બોયફ્રેન્ડ છે મયંક...આદિત્ય તો માનસી અને મયંકને કોન્ગ્રેચ્યુલેશન્સ કહીને જતો રહે છે. જતા જતા માનસીને તેનું