દો દિલ મિલ રહે હૈ - 9

  • 2.8k
  • 1.5k

માનસી આ બધું પોતાના રૂમની બારીમાંથી જોઈ રહી હોય છે. આદિત્ય ઘરમાંથી બહાર તો આવી જાય છે પણ તે બહાર આવતા જ હિંમત હારી જાય છે. તે પોતાની કારને જોરથી લાત મારી ત્યાં જ રડવા લાગે છે. તેને શું કરું છું નહીં તને કંઈ ખબર નથી હોતી. તે કારની ડીકી ખોલી તેમાંથી શરાબની બોટલ નીકાળે છે. તે એક પછી એક બોટલ પીવા જ લાગે છે. માનસી આ બધું જોઈ રહ્યો છે તે તેને ચાહીને પણ રોકી નથી શકતી. તે એકદમ નશાની હાલતમાં મશગુલ થઈ જાય છે. તે હવે લગભગ ચાલીને પણ જઈ શકે તેવી હાલતમાં નથી હોતો. માનસી આ બધું