દો દિલ મિલ રહે હૈ - 8

  • 3k
  • 1.4k

આદિત્યને આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પા એકદમ હેરાન થઈ જાય છે. તેઓ આદિત્ય ની આંખોમાં માનસિક પ્રત્યેની પોતાની લાગણી અને પ્રેમ ભાવ જુએ છે. તેઓને લાગે છે કે આદિત્ય હવે માનસી સાથે લગ્ન કરીને જ માનશે. તેઓને આદિત્યને સમજાવવાની વાત ખોટી લાગે છે કેમ કે આદિત્ય હવે કોઈનું માનવાનો નથી. તે સાચા દિલથી માનસીને પ્યાર કરે છે. તેઓ આદિત્યને જેમ યોગ્ય લાગે તેમ કરવાનું કહે છે." માનસી ના મમ્મી પપ્પા કે માનસી હવે આ લગ્ન કરવા માટે રાજી નથી અને લગભગ તમારા ના કહ્યા પછી તો આ લગ્ન કરવા માટે બિલકુલ રાજી નહીં થાય. એટલે જો તમે જ આ