દો દિલ મિલ રહે હૈ - 7

  • 3.2k
  • 1.7k

આગળ આપણે જોયું આદિત્ય ને માનસી સાથે પ્યાર થઈ જાય છે. આદિત્ય આજે તેના પ્યાર ની વાત તેના મમ્મી પપ્પા સાથે કરવાનો હતો.આદિત્ય ઘરે જાય છે. રાત બહુ થઈ ગઈ હોય છે. તે ઘરે જઈને જમવા માટે બેસે છે, " મમ્મી પપ્પા હું તમને એક વાત કહેવા માગું છું. "આદિત્યના મમ્મી આજે તેની વાત અટકાવતા બોલે છે, " તને ખબર છે માનસી જેની સાથે તારા લગ્ન થવાના હતા તેને કેન્સર થયું છે. હવે તારા લગ્ન તેની સાથે નહીં થાય. આમ પણ હવે કેટલું એ કોને ખબર...... સારું થયું આ વાતને પહેલા જાણ થઈ ગઈ નહિતર આખી જિંદગી બોજ બનીને રહી