દો દિલ મિલ રહે હૈ - 6

  • 3.2k
  • 1.7k

આદિત્ય માનસી ના પ્યારને લઈને મૂંઝવણમાં હોય છે. તે આવા હતા તેના મમ્મી પપ્પા સાથે કરવાનું વિચારે છે. પણ તે વાત તેના મમ્મી પપ્પાને કહે તે પહેલા જ તે વાત તેના દોસ્ત ને કરે છે. તેમના દોસ્ત સમજાવે છે કે માનસી એ કેન્સર પેશન્ટ છે. તેની સાથે આખી જિંદગી વિતાવવાનું અશક્ય છે. કાલ સવારે શું થાય અને તેની મૃત્યુ થઈ જાય. આ વિશે કંઈ પણ કહી ન શકાય. જો ભગવાનનો સાથ હોય તો માનસી બચી પણ જાય. પણ હા એક વાત ચોક્કસ છે કે જો તું તેને પ્યાર કરતો હો તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તો તેનો