લગ્નના સાત વર્ષ પછી..

  • 5k
  • 1
  • 1.9k

(વાચક મિત્રો, બહુ લાંબા સમય પછી ફરી એકવાર તમારી સમક્ષ એક ટૂંકી વાર્તા લઇને હાજર થયો છું. સખીની શિખામણ અને પતિના પરિવર્તનમાં અટવાયેલા એક સ્ત્રીના મનોમંથનની કથા એટલે લગ્નના સાત વર્ષ પછી.. પહેલી વખત ક્રાઇમ થ્રીલર થી કઈક અલગ લખવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે આ વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટ માં જણાવશો. બીજું ઘણા બધા વાચકો ફોન વોટ્સએપ અને ઈમેઈલથી પૂછે છે કે તલાશ -2 પછી આટલો લાંબો ગેપ કેમ? તો એનો જવાબ એ છે કે છેલ્લા 2-3 મહિનાથી ગડમથલમાં છું. કે તલાશ 3 ચાલુ કરું કે પછી એક તદ્દન નવી સામાજિક થ્રિલર? તો