અંતર યુદ્ધ

  • 2.8k
  • 1.1k

આજ  ના  સમય  નો  માનવી  કોઈ  બીજા  સાથે  નહિ  પણ  , પોતાના  મન માં  ચાલી  રહેલા  યુદ્ધ  થી  હારી  રહ્યો  છે .   એક  જ  સમયે  માણસ ના  મન  માં  અનેક  વિચાર  ચાલી  રહેલા હોય  છે . એક  ઠેકાણે  બેસી  ને  એને  અનેક  જગ્યા  ના  વિચાર  પરેશાન  કરી  રહ્યા  હોય  છે .   ઘરે  હોય  ત્યારે  નોકરી  નું  ચિંતન  કર્યા કરે  છે . અને  ઘરે  ઝઘડો થયા  પછી  , દિવસ  આખો  ઘર  ના  વિચાર  કર્યા  કરે  છે .   મમ્મી  કેમ  આવું  બોલ્યા  , તેણી એ  કેમ  આમ  કહ્યું  . છોકરા ઓ  ભણવામાં  કેમ  ધ્યાન  નથી  આપતા   વગેરે  , આમ