Soulmate

  • 2.4k
  • 1
  • 856

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે. આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે. SWA Membership No : 32928વરસાદ પડ્યા પછી, આથમતો સૂર્ય નીકળ્યો હતો, સંધ્યા ખીલી હતી. આકાશમાં કુદરતે રંગોળી પૂરી હતી અને રાજ એની ગાડી લઈને ગાંધીનગરના રસ્તે જઈ રહ્યો હતો, ઘણા વર્ષો પછી, એક મ્યુઝિકલ પ્રોગ્રામ અટેન્ડ કરવા. રાજ સિંગર છે. ગાડીમા વાગતાં રેડિયો પર ગી