સાસણ-ગીર ડાયરીઝ - 2

  • 4.2k
  • 1.5k

સાસણ-ગીર ડાયરીઝ  Sasan-Gir Dairies આંબાવાડી/MANGO ORCHARD   અહી અમદાવાદ ના આંબાવાડી વિસ્તાર ની કોઈ વાત હશે એવું ના સમજતા. સાસણ ની અમુક અંતરે આવેલી એ જગ્યા નું નામ મને યાદ નથી, પણ ત્યાં અસંખ્ય આંબા ના ઝાડ હતા. આપણા દેશ માં નહિ પણ બીજા અન્ય દેશો માં ત્યાની કેસર કેરી પહોછે છે. સાસણ થી ૭-૮ કિલોમીટર દુર હશે. ત્યાં જતા પેહલા મને બહુ કંટાળાજનક વિચારો આવતા હતા, આંબા ના બાગ માં જઈને કરવાનું શું? પણ જવું પડે એમ હતું, કારણ કે એ દિવસે ત્યાં લંચ/બપોર ના જમવા માટે નું આમંત્રણ હતું. નહિ તો ખર્ચો. અને ખર્ચો કરવો કેમ? એટલે હવે