પ્રેમ - નફરત - ૯૯

(25)
  • 3.8k
  • 3
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૯ આરવ સાથે વાત કર્યા પછી રચના લખમલભાઇના પરિવાર અને એમની કંપનીઓને કેવી રીતે ઝટકો આપવો એના વિચારમાં લાગી ગઈ. એ મનોમન મુસ્કુરાઈ કે એમનું આખું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટી જશે પછી ખ્યાલ આવશે કે પોતે કેટલા નાદાન હતા! આરવ તો મારા પ્રેમમાં પાગલ જેવો થઈને ભેરવાઈ ગયો પણ લખમલભાઇ જેવા અનુભવી અને ધંધાના ખેલાડી પણ બહુ જલદી ક્લીન બોલ્ડ થઈ રહ્યા છે!‘રચના, શું વિચારે છે?’ મીતાબેને એને ઝકઝોળી.‘મા, આપણી લખમલભાઇના પરિવાર સાથેની લડાઈ અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. બસ એક જ એવો પ્લાન બનાવવાનો છે જેનાથી આરવની જ નહીં એના ભાઇઓની કંપનીના