ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 3

  • 3.1k
  • 1
  • 1.4k

આપણે પહેલા અંક અને બીજા અંકમાં ટેન્શન, હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો ઓળખી તેમાંથી બહાર નીકળવાની પ્રેક્ટિકલ ચાવીઓ મેળવી. જેમ કે, નેગેટિવ વિચારોને પોઝિટિવમાં વાળવા, બીજી ખોટ ના ખાવી, વિચારોની નોર્માલિટી રાખવી, વર્તમાનમાં રહેવું, મનોબળ કેળવવું અને દુઃખની વ્યાખ્યા જ બદલી નાખવી. પણ આ બધું કરવા છતાં વિપરીત સંજોગો સામે ઝઝૂમવાની આપણી શક્તિ ખૂટી પડે, કોઈ ઉકેલ જ ના જડે, ત્યારે શું કરવું? અંતે કયા આધારે જીવવું? તેનો આત્યંતિક ઉપાય આ અંકમાં મળે છે. જયારે બધા દરવાજા બંધ થાય ત્યારે ધર્મ અને આધ્યાત્મના રસ્તે શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ કારણ છે કે આજે વિશ્વના બધા જ દેશો તમામ