પ્રિત કરી પછતાય - 49

  • 1.8k
  • 812

*પ્રિત કરી પછતાય* 49 ત્યારે સરિતા પણ સાગરને જ જોઈ રહી હતી.સાગર અને સરિતાની પ્યાસી નજરો જ્યારે આપસમાં મળી તો એવી મળી.કે બંને દીન અને દુનિયા નુ ભાન સુધ્ધાં ભૂલી ગયા.બંને એક બીજા ની આંખોમાં એવા તો ખોવાઈ ગયા.કે આજુબાજુમાં કોઈ ત્રીજું.તેમની ઉપર ચોકી કરી રહ્યું છે.એને સુધ પણ એમને ન રહી.સાગરના હાથની ચોપડી સરકી ને ક્યારે નીચે પડી ગઈ.એનો પણ ખ્યાલ સાગરને ના રહ્યો.એકીટશે સરિતાને પોતાની આંખોથી સીધી પોતાના દિલમાં ઉતારતો રહ્યો.અને સરિતા પણ પલક ઝબકાવ્યા વિના. સાગરને પોતાની કીકી ઓમાં ઉતારતી ગઈ.સરિતા સાગર ની આંખોમાં ખોવાઈ ગઈ.અને સાગર સરિતા ની આંખોમાં ખોવાઈ ગયો.સરિતા અને સાગર એકબીજાની આંખોમાં એવા