પ્રિત કરી પછતાય - 37

  • 1.6k
  • 1
  • 816

. પ્રિત કરી પછતાય* 37 એક પછી એક સ્ટેશનો પસાર કરતી ગુજરાત મેલ પૂર ઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી.અને જેમ જેમ અમદાવાદ નજીક આવી રહ્યું હતુ.એમ એમ સાગરની છાતીના ધબકારા વધી રહ્યા હતા.એક ઘમાસાણ ચાલી રહ્યું હતું સાગરના મનમા.ચિંતાઓ ના ઝાળા બાઝી રહ્યા હતા એના મનમા.સાગરના હૃદયમાં અનેક પ્રશ્નો ઉછાળા મારી રહ્યા હતા કે. "મારી ઝરણા સલામત તો હશે ને?એની હાલત વધારે પડતી નાજુક તો નહીં હોય ને?એ વધારે પડતી સિરિયસ તો નહીં થઈ ગઈ હોય ને? એવા અનેક પ્રશ્નો.સારા.નરસા વિચારો સાગરને.મૂંઝવી રહ્યા હતા. ચાલતી ટ્રેનની બારીમાંથી દેખાતો ચંદ્ર પણ જાણે.ઝરણાની જેમ માંદો પડી ગયો હોય એમ સાગરને ઝાંખો