પ્રિત કરી પછતાય - 36

  • 2.1k
  • 1.1k

પ્રિત કરી પછતાય* 36 અત્યાર સુધી માં શું કહી રહ્યા હતા? અને આ "તાર *શું કહી રહ્યો છે? ઘડી વાર માટે તો સાગરને કાંઈ સમજાયું નહીં.એ ઘડીક માં ના ચહેરાને.તો ઘડીક તારને જોઈ રહ્યો.એના હૃદયમાં એક વિચિત્ર પ્રકારની હલચલ મચી ગઈ. એકાએક ઉતરી ગયેલા સાગરના ચહેરાને જોઈને માં ને ફાળ પડી. "શું વાત છે સાગર.તારું મોં આમ પડી કાં ગયું? ફૂલની જેમ ખિલેલી તારી સુરત આ ખુશીથી તરવરતા તારને જોઈને મુરઝાઈ કેમ ગઈ?"માં ની આંખમાં પ્રશ્નાર્થ ચિન્હ હતુ. પોતાના દર્દથી વ્યાકુળ થયેલા હૃદય પર કાબુ મેળવતા ઘણી વાર લાગી સાગરને. તે પાછો માં ની બાજુમાં બેઠો.પોતાના બંને હાથે પોતાના કપાળને