પ્રિત કરી પછતાય - 33

  • 1.8k
  • 987

પ્રિત કરી પછતાય* 33 બીજા દિવસની સવારે એ મોડે સુધી સૂતો રહ્યો.દસેક વાગે જાગી એ હજી પથારીમાં જ બેઠો હતો.એના મસ્તક ઉપર રાત્રે જોયેલું સરિતા અને ઝરણાનું વિચિત્ર સપનું સવાર થઈ ગયું હતું.પોતાની જે દિલી ઈચ્છા છે તે સપનામાં જોઈને એને ઘણો જ આનંદ થયો.પોતે ખરેખર સરિતા અને ઝરણા બંનેને પોતે જોયેલા સ્વપ્નની જેમ પોતાની બાહોમાં એકી સાથે સમાવવા માંગતો આવતો હતો.પોતાની બાહોમાં લઈને બંનેને એકી સાથે ચુંબનોથી નવરાવવા ઈચ્છતો હતો.પણ લાખ રુપયા નો પ્રશ્ન એ હતો.કે શું સપનું સાચું પડશે? એના હૃદયમાં મુંઝારો થયો. હ્રદયના ઊંડાણ માંથી જાણે કોઈકે એને ટપાર્યો. "ના.ના.સાગર સ્વપ્ન તો આખર સ્વપ્ન જ હોય છે.જે