પ્રિત કરી પછતાય - 27

  • 2.1k
  • 1k

પ્રિત કરી પછતાય* 27 "હા ધીરજ.આમેય બધા આપણા વિશે જાણી તો ચુક્યા જ છે.આમેય સમાજની નજરમાં આપણે બદનામ થઈ જ ચૂક્યા છીએ.તો પછી બદનામી થી ડરીને આપણે જુદા શા માટે રહીએ? સમાજે આપણી ઉપર કાદવ ઉછાળવા નું શરૂ કરી દીધું છે.તો શા માટે આપણે સાથે રહીને એનો સામનો ન કરીએ?એક દિવસ થાકી હારીને આ સમાજ આપણને સ્વીકારી જ લેશે."મેઘા એકી શ્વાસે ઘણુ બધુ બોલી ગઈ. મેઘાના સાથે રહેવાના પ્રસ્તાવથી ધીરજ વિચારમાં પડી ગયો.જરાવાર વિચાર કર્યા પછી એ બોલ્યો. "પણ આપણા મેળાપનો આઘાત.બેન બનેવી સહી શકશે?" "કેમ ન સહી શકે? એમને હવે આ સહેવું જ પડશે."દ્રઢ સંકલ્પ હતો મેઘાનો.પણ ધીરજને હજુ