પ્રિત કરી પછતાય - 21

  • 2.3k
  • 1.2k

પ્રિત કરી પછતાય" 21 સાગર ના હોઠ સરિતાના હોઠ સાથે ભીડાયેલા હતા.અને સરિતા છટકવાની નાકામ કોશિશ કરી રહી હતી.પહેલા તો આ દ્રશ્ય જોઈને ઝરણાના માનવામાં જ ના આવ્યું.કે પોતે જ છે જોઈ રહી છે એ એક નગ્ન હકીકત છે.એણે બેપાંચ વાર પોતાની પાંપણ પટપટાવી જોઈ. પોતાની ટચલી આંગળીએ બટકુ ભરી જોયુ.ત્યારે જ એને પાક્કી ખાતરી થઈ કે પોતે જે જોઈ રહી છે એ કોઈ ખ્વાબ નહીં.પણ હકીકત છે. આ વખતે એને ગંગામાના શબ્દો યાદ આવી ગયા. "તુ બહુ ભોળી છો ઝરણા.આટલુયે નથી સમજતી.કે જુવાનીના જોશમાં માણસ બધા સંબંધો ભૂલી જાય છે. અને એમા પણ સાળી બનેવી નો સંબંધ તો એટલો