પ્રિત કરી પછતાય - 17

  • 2.3k
  • 1.3k

પ્રિત કરી પછતાય* 17 એના એકે એક શબ્દમાં વેધકતા હતી. જે સાગરને હાડોહાડ લાગી ગઈ.એ પોતે વિચારમાં પડી ગયો કે એણે ઝરણા ઉપર ઉશ્કેરાઈ જઈને શા માટે હાથ ઉપાડ્યો? પોતે સરિતાના પ્યારમાં પાગલ થઈ ગયો છે એટલે?કે પછી ખરેખર એ સરિતા ને મેળવવા માટે ઝરણાને વચ્ચેથી ખસેડવા માંગે છે એટલે.આ વિચારની સાથે સાથે જ પ્રાશ્ચાતાપ ની લાગણી એના જીગરમાં ઘસી આવી. ના.ના.ના.આવા કોઈ પણ કારણસર એ ઝરણા ઉપર હાથ ન જ ઉપાડી શકે. સરિતાને પામવા એ ઝરણાનો ત્યાગ ન જ કરી શકે.પ્રેયસીના પ્યારને પામવા એ પત્નીનો ત્યાગ ન કરી શકે. અને આમ પશ્ચાતાપ નો ઉભરો.એણે ખામોશ જુબાને ઝરણાના હોઠો ઉપર