પ્રિત કરી પછતાય - 14

  • 2.4k
  • 1
  • 1.1k

પ્રિત કરી પછતાય* 14 "એકાંત જોઈને મારી ઉપર નજર બગાડો છો?શરમ નથી આવતી?" હમણાં આવુ જ કઇક સાંભળવા મળશે એવું સાગરે ધારી લીધુ *શુ જુઓ છો?* નો જવાબ શુ આપવો એ સાગર ને તરત સૂઝયું નહીં.એટલે એ ખામોશ જ રહ્યો.અને એને ખામોશ જોઈને સરિતા એ ઘણી જ માસુમિયત થી પૂછ્યુ. "આ ગોળી જોઈને મોમાં પાણી આવે છે?" કેટલી ભોળી છે આ સરિતા.એને મનોમન કહેવાનું મન થયું કે *ના.સરિતા ના.ગોળી જોઈને નહીં.મને તો તને જોઈને મોમાં પાણી આવે છે. પણ એ એક શબ્દ પણ બોલી ના શક્યો.ધડકતા દિલ ઉપર હાથ દબાવતા એણે ફક્ત હકાર માં જ ડોકુ હલાવ્યુ. ત્યારે નટખટ સરિતાએ