પ્રિત કરી પછતાય - 6

  • 2.6k
  • 1.4k

*. પ્રિત કરી પછતાય* 6 ફક્ત અટકાવી રાખેલા દરવાજાને ધકેલીને જ્યારે અશ્વિને એ રૂમમાં પ્રવેશ કર્યો.ત્યારે પહેલા તો નિશા ચોકી જ ગઈ એના માનવામા આવતુ ન હતુ કે અશ્વિન અત્યારે પોતાની સામે ઊભો છે.એ આશ્ચર્યથી અશ્વિનને જોઈ રહી અશ્વિન ને અત્યારે અહીં આવેલો જોઈને નિશા નુ હૈયુ જાણે હિલોળે ચડ્યુ.પણ સાથે સાથે એની છાતીમાં ફફડાટ પણ થયો કે કોઈ જોઈ જશે તો? દરવાજો પાછો બંધ કરીને.મુશ્કુરાતો અશ્વિન એની તરફ આગળ વધ્યો. નિશા નક્કી ન કરી શકી કે પોતે શું કરે? સ્મિત કરીને અશ્વિન ને આવકારે.યા ધૂતકારી ને કાઢી મૂકે.ઉપલા બેમાથી કોઈ પણ એક નો અમલ એ કરે.એ પહેલા અશ્વિન એના