પ્રિત કરી પછતાય - 4

  • 3.5k
  • 1
  • 1.8k

પ્રિત કરી પછતાય* 4 ધૂંધવાયેલી ઝરણા તાડુકી.અને એના આવા વર્તનથી સરિતા ચોકી." કેમ?"અને સરિતાના કેમનો કોઈ જવાબ ઝરણા પાસે ન હતો.પોતાને જવા ન મળે તેથી આ બંનેને પણ ન જવા દેવાનો અર્થ શુ? તપી ગયેલા પોતાના મગજને એક ગ્લાસ ઠંડુ પાણી પીને ઝરણાં એ ઠંડો કર્યો."સારું તમે લોકો જઈ આવો." ધીમાં અવાજે તે બોલી સરિતાનો ઊંચો થઈ ગયેલો જીવ.ઝરણાના આ શબ્દો થી હેઠો બેઠો. મુંબઈમાં આવ્યા પછી પહેલી જ વાર ફરવા જવાનો જે મોકો મળ્યો હતો તે ઝુંટવાતા ઝુંટવાતા રહ્યો. આથી એણે પ્રભુનો આભાર માન્યો.સરિતા સાથે બહારના રૂમમાં આવીને સાગરે દાદીમાની આજ્ઞા માગી." મા અમે જઈએ છીએ." "હો પણ ઝટ